Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

ખુદ્દાર મૂંજે શહેર જો










 <script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-3454116285318456"

     crossorigin="anonymous"></script>

ખુદ્દાર મૂંજે શહેર જો 

ખુદ્દાર મૂંજે શહેર જો ભુખ સેં મરી વ્યો! 
રાશન તા અચીંધોવો સે ઓફિસર ખણી વ્યો!

 

ચડ્યા કયોં ચાદરૂં મજાર તે કઈક, 
બારાં હિકડો ફકીર સી સે મરી વ્યો. 

 

માની ટપોરીયેં જા કુત્તા જટે વ્યા,
વિસ્તાર ભુખ જો બચ્ચેં મેં વધી વ્યો.

 

ચહેરો જ વતાય તેં ક મર્યો આય ભુખ સે,
કલેકટર ચૈ ડિને કીંક ખાઈ ને મરી વ્યો.

 

              — પીર સૈયદ ઈશાકમિયાં 

 


         -- 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ